ફિલ્મ જગત
News of Monday, 15th October 2018

સોશિયલ મીડિયામાં છવાયો કાજોલ- અજયની દીકરી ન્યાસાનો નવો લૂક

 

મુંબઈ :કાજોલની હેલિકોપ્ટર ઈલા ફિલ્મ પાછલા શુક્રવારે (12 ઓક્ટોબરે) રિલીઝ થઈ છે. ફિલ્મમાં તે એક એવી માતાના રોલમાં છે જે પોતાના દીકરાની આગળ પાછળ ફરીને તેના પર નજર રાખે છે. ફિલ્મનું નામ હેલિકોપ્ટર ઈલા છે.

  ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલી ન્યાસાની તસવીર કાજોલે શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, About last night. નવી તસવીરમાં ન્યાસા ખૂબ મોટી લાગી રહી છે.

 

(10:15 pm IST)