News of Monday, 15th October 2018
હવે રેડિયો પર પોતાનો અવાજનો જાદુ વિખેરશે કરીના કપૂર ખાન: પ્રોમો થયો રિલીઝ
મુંબઈ: ફિલ્મો સિવાય હવે અભિનેત્રી કરીના કપૂર ખાન રેડિયો પર પોતાની અવાજનો જાદુ વિખેરવાની છે. કરીનાના આ શોનો પહેલો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે કરીના કૂપર ખાને આ રેડિયો શોનો પ્રોમો 'ઇશ્ક 104.8 એફએમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર શેયર કર્યો છે.
આ રેડિયો શો માં કરીના કપૂર ખાન હવે એક આજે બનીને શ્રોતાઓનું દિલ જીતશે. તમને જણાવી દઈએ કે આ શોની ઘણી તસવીરો પહેલ જ વાઇરલ થઇ ગઈ છે. તમે આ પ્રોમોમાં જોશો કે કરીના ટી અંદાજ જોવા મળી રહી છે. મહિલાઓ સાથે જોડાયેલ ઘણા સવાલો પર તે વાતો કરશે.
(3:59 pm IST)