ફિલ્મ જગત
News of Monday, 15th October 2018

23 વર્ષ પછી આશા ભોંસલેએ બંગાળીમાં ગાયું ગીત

મુંબઈ: આશા ભોંસલેએ વરહ 1963માં પાશ્વગાયક મન્નાડે સાથે પહેલું બંગાળી ગીત' આમાર ખાતર પાટે' ગાયું હતુંત્યાર પછી મનાડે ના નિધન પછી બંગાળીમાં આશાજીએ એક પણ ગીત ગાયું નથી. પણ હવે 23 વર્ષ પછી આશાજી ફરી એકવાર બંગાળી ભાષામાં ગીત ગાતા જોવા મળવાના છે. આશાજીએ તાજેતરમા દુર્ગા પૂજાના અવસર પર બંગાળી ભાષામાં એક ગીત રેકોર્ડ  કર્યું  છે પહેલા આશાજી બંગાળી ભાષામાં 66 જેટલા દુર્ગા પૂજા ગીત ગાઈ ચુક્યા છે. ગીત 8 ઓક્ટોમ્બરના રિલીઝ  થઇ ગયું છે. આશાજી સાથે પાશ્વગાયક અમિત કુમાર પણ સ્વર આપ્યો છે.

(4:58 pm IST)