ફિલ્મ જગત
News of Saturday, 15th September 2018

આરાધ્યનો હાથ પકડી ચાલતી ઐશ્વર્યાની સોશિયલ મીડિયામાં થાય છે આલોચના

આવી રીતે એશ તેની દીકરીનો કોન્ફિડન્સ છીનવી રહી છે

મુંબઈ :ફિલ્મ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અનેક વાર તેની દીકરી આરાધ્યનો હાથ પકડની ચાલતી જોવા મળે છે. પરંતુ આ વખતે આ હરકત માટે તેને ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુજર્સે લખ્યુ છે કે, આરાધ્યનો હાથ પકડવાને બદલે તેને તેની ઘરડી માતાનો હાથ પકડીને ટેકો આપવો જોઈએ. તો કેટલાકે લખ્યુ કે, આવી રીતે એશ તેની દીકરીનો કોન્ફિડન્સ છીનવી રહી છે

(8:41 pm IST)