ફિલ્મ જગત
News of Saturday, 15th September 2018

અંબાણી પરિવારને ત્યાં શ્રીગણેશના દર્શન કરવા ઉમટ્યું બોલિવૂડ

મુંબઈઃ નિતા અંબાણી અને મુકેશ અંબાણીનાં ઘર એન્ટિલામાં શ્રી ગણેશનું આગમન થયું. ત્યારે બાપ્પાનાં દર્શન કરવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉમટી હતી. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન, શ્વેતા નંદા જેવા મોટા ભાગનાં સેલિબ્રિટીઝ પહોચ્યા તો મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ પણ પહોચ્યા હતાં. (૩૭.૬)

(12:07 pm IST)