ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

એક્ટ્રેસ જેકલિનને કેવા છોકારાઓ છે પસંદ ?;કર્યો ખુલાસો

મુંબઈ :સોનમ કપૂર અને અને જૈકલિન ફર્નાન્ડિઝ વચ્ચે ખૂબ સારી દોસ્તી છે. સોનમ કપૂર જેકલિનની પર્સનલ લાઈફ વિશે ઘણું જાણે છે. જેનો પૂરાવો એક ચેટ શૉમાં મળી રહે છે. સોનમે શો દરમિયાન જેકલિનની પસંદ વિશે જણાતા ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ કે જેકલિનને એવા છોકરાઓ પસંદ છે, જેણે પોતાની પ્રોફાઈલ પિક્ચરમાં જીમ વર્કઆઉટ કે શર્ટલેસ ફૉટો લગાવી રાખ્યો હોય.

(11:31 pm IST)