News of Friday, 14th September 2018
ફિલ્મ 'પટાખા'નું ત્રીજું સોન્ગ રિલીઝ: ધુળેટીના રંગમાં રંગાયા સ્ટાર
મુંબઈ: બૉલીવુડ ફિલ્મ 'પટાખા'નું ત્રીજું સોન્ગ 'ગલી ગલી રિલીઝ થયું છે આ એક ભારતીય તહેવાર ધુળેટી પર આભીનીત છે. આમ જોવા જઈએ તો આ ગીત ધુળેટીના અન્ય ગીતની જેમ રંગ નથી જમાવતું. ગીતમાં અવાજ સુખવિન્દર સિંહનો છે ગુલઝારના સાહેબના શબ્દોમાં લખાયેલ આ ગીત જોઈ એટલું દમદાર નથી લાગી. ગીતના વિડીઓમાં ફિલ્મના તમામ સ્ટાર ધુળેટીના રંગમાં રંગાયા છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.
(4:59 pm IST)