News of Wednesday, 15th August 2018
ફિલ્મ ગલી ગુલિયાં માટે મનોજ વાજપેયીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
દિપેશ જૈન નિર્દેશિત ફિલ્મ ગલી ગુલિયા 7મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ માટે અભિનેતા મનોજ વાજપેયીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો બીજી તરફહિન્દી નાટક ઇન ધ શેડોઝને વીસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયું હતું. અભિનેતા મનોજ વાજપેયીએ અવોર્ડને લઈ ખુશી વ્યક્ત કરી હતી.
(12:34 pm IST)