News of Tuesday, 14th August 2018
યમલા પગલા દીવાનાની સવારી
ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ ગઇકાલે ગોરેગામમાં ફિલ્મસીટીમાં જોવા મળ્યા હતાં. તેઓ સ્ટાર પ્લસ પર આવતા રિયલીટી શો 'દિલ હૈ હિન્દુસ્તાની ર' માં પેન ઇન્ડિયાના જયંતીલાલ ગડા સાથેની ફિલ્મ 'યમલા પગલા દીવાના ફિર સે' ને પ્રમોટ કરવા ગયા હતાં. આ દરમ્યાન તેમણે બુલેટની સવારી કરી હતી.
(3:23 pm IST)