News of Monday, 15th July 2019
'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં ફરી એકવાર જોવા મળશે નીના ગુપ્તા-ગજરાજ રાવની જોડી
મુંબઈ: ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં બધાઈ હોની સહ કલાકર નીના ગુપ્તા અને ગજરાજ રાવની જોડી ફરી એકવાર નજરે પડશે. ફિલ્મકારોએ આ વાતની જાહેતા કરી છે આયુષ્માન ખુરાબ સાથે ફરી એકવાર નીના અને ગજરાજની જોડી નજરે પડવાની છે. જો કે નીના અને ગજરાજ આ ફિલ્મગલ અવતારમાં જોવા મળશે.
(5:23 pm IST)