ફિલ્મ જગત
News of Saturday, 15th June 2019

શંઘાઇ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે 'સુઈ -ધાગા'

મુંબઈ: વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ ધાગા મેડ ઈન ઇન્ડિયાને શંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અનેડ રોડ ફિલ્મ વિક્મની સફરધામ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા મનીષ શર્માએ એક બયાનમાં કહ્યું કે સુઈ ધાગા મેડ ઈન ઇન્ડિયાની કહાની ભારતના સ્થાનિક કારીગરોની ભવનાઓને રજૂ કરી છે અને કહાનીને દિલથી સલામ છે. વાતની જાહેરાત થતા ફિલ્મના કલાકરો ખુબ ખુશ છે.

(4:52 pm IST)