ફિલ્મ જગત
News of Saturday, 15th June 2019

મુંબઇનો ટ્રાફિક તોબા-તોબા

જાહ્નવી કપૂર તાજેતરમાં જ સાંતાક્રુઝમાં રસ્તા પર ચાલતી જોવા મળી હતી. ટ્રાફિકમાં ફસાઇ જતાં તે પોતાના બોડીગાર્ડ સાથે રસ્તા પર ચાલી રહી હતી.

(3:43 pm IST)