News of Tuesday, 15th May 2018
અરે અરે ગુલાબો . હાહહા,,,:કાન્સમાં દીપિકાએ જીભ બહાર કાઢીને પોઝ આપતા રણવીરસિંહે કરી કોમેન્ટ
મુંબઈ :કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણની પિન્ક હેવી રેફેલ્ડ ગાઉન ચર્ચામાં રહ્યું છે. પરંતુ તેના કરતા વધુ વાયરલ આ ફોટો છે, જેમાં તે જીભ બહાર કાઢી રહી છે અને પોઝ આપી રહી છે. આ પહેલી જ વાર છે કે તેના કથિત બોયફ્રેન્ડ રણવીર સિંહની પ્રતિક્રિયા અભિનેત્રીની આ સ્ટાઈલ પર રિએક્શન આવે છે.
દીપિકા પાદુકોણ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કાન્સનો આ વાયરલ ફોટો શેર કર્યો હતો. ત્યાર બાદ રણવીર સિંહના કોમેંટ પર દરેકને આશ્ચર્ય થયું છે. તેણે લખ્યું - "અરે અરે ગુલાબો . હાહહા.
(5:03 pm IST)