News of Sunday, 15th April 2018
હની સિંઘનો ફરી બોલીવુડમાં દબદબો : તેના શુન્યાવકાશમાં ગુમાવેલી પ્રસિદ્ધી ફરી મેળવી તેમના હરીફોને પાછળ રાખી દીધા
મુંબઇ : મ્યુઝીક સેન્સેશન હનીસિંઘ થોડા સમયથી ગાયબ રહેતા વિશે ઘણી ચર્ચા પણ થઇ હતી હની સિંઘને સફળતાનો નશો ચડતા માટે તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ છે. હનીના ફ્રેન્સ તેને ખુબ મિસ કરી રહ્યા તા. હનીના ગાયબ થઇ જવાથી બીજા ઘણા સિંગર્સ માર્કેટમાં આવી ગયા હતા. પંતુ હનીસિંઘે સોનુ કે ટીયુ કી સ્વીટીના ગીત દિલ ચોરી અને છોટે છોટે પેગ દ્વારા હની સિંઘે બોલિવુડમાં વાપસી કરી હતી. હનીસિંઘની ગેરહાજરીમાં માર્કેટમાં છવાયેલા તે તમામ સિંગર્સના રેકોર્ડે હનીએ પરત ફરતા જ તોડી નાખ્યા હતા. હની સિંઘના બંને ગીતોના યુટયુબ પર ૩૦૦ મીલીયનથી વધુ ન્યુઝ થઇ ગયા છે.
(11:32 am IST)