ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

હાય...હાય...મિર્ચી..: કરિશ્મા કપૂરે ઇન્ડિયન ફેશન વીકમાં સાડીમાં કર્યું રેમ્પ વોક

મુંબઈ: દિલ્હીમાં યોજાયેલ ગ્લોબલ નોમદ ફેશન શોમાં કરમીયાં ઘણા સ્ટારે રેમ્પ વોક કર્યું હતું. જેમાં બોલીવુડની અભેનેત્રી કરિશ્મા  કપૂરે પણ ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું સમયે તેને બ્લેક કલરની સિલ્કની  સાડી પહેરી હતી જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતીકરિશ્માએ ડિઝાઇનર સંજક્તા દત્તા માટે લેમ્પ્સ રેમ્પ બનાવ્યું હતું. કરિશ્મા કપૂર આજકાલ ફિલ્મોથી દૂર છે કે નહીં તે સમજાવીશ, પરંતુ તેણીએ તેણીના ફોટા સામાજિક સાઇટ પર શેર કરી છે.

(5:33 pm IST)