News of Wednesday, 14th February 2018
જોઇ લો ફન્ને ખાનની ઐશ્વર્યાને
ઐશ્વર્યા રાય બચ્ચનનો તેની ફિલ્મ 'ફન્ને ખાન'નો લુક ગઇ કાલે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા મ્યુઝિકલ ડિવાનું પાત્ર ભજવી રહી છે અને તે રાજકુમાર રાવ સાથે રોમેન્સ કરશે. આ ફિલ્મ ૧પ જૂને ઇદ પર રિલીઝ થશે અને એની ટક્કર સલમાન ખાનની 'રેસ ૩' સાથે થશે.
(8:13 pm IST)