News of Tuesday, 13th February 2018
પ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર
મુંબઈ: પ્રિયંકા ચોપડા અભિનીત ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન આ વર્ષે એપ્રિલમાં પ્રસારિત થવાની છે. 35 વર્ષીય પ્રિયંકા ચોપડાએ આ ટીવી સિરીઝમાં એલેક્સ પેરિશ નામની એફબીઆઈ એજેન્ટની ભૂમિકા ભજવી રહી છે.
પ્રિયંકા ચોપડા સાથે આ સિરીઝમાં જેક મેક્લાલીન, જોહેન બ્રેડી, રસેલ ટોવે અને બ્લેયર અંડરવુડ જેવા કલાકારો નજરે પડશે.નવી સીઝન ભારતમાં 29 એપ્રિલથી સ્ટાર વર્લ્ડ અને સ્ટાર વર્લ્ડ એચડી ચેનલો પર પ્રસારિત થશે.
(5:00 pm IST)