News of Tuesday, 15th January 2019
અભિનેતા અભિષેક મા કરતા પત્નીથી વધારે ડરે છે : બહેન શ્વેતા બચ્ચન
અભિનેતા અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચને કોફિ વિથ કરણમાં કહ્યું છે કે તે પોતાની મા જયા બચ્ચનથી વધારે પોતાની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનથી ડરે છે. રેપિડ ફાયર રાઉન્ડમાં અભિષેકને પુછવામા આવેલ હતુ કે તે કોનાથી વધારે ડરે છે એમણે માં કહ્યું તો શ્વેતાએ કહ્યુ કે તે પત્નીથી વધારે ડરે છે.
(12:02 am IST)