News of Thursday, 14th December 2017
જૈકલીને કોલંબોમાં 'કૈમા સૂત્ર'નામથી રેસ્ટોરંટ ખોલ્યું
મુંબઈ: બોલીવુડમાં અભિનય ની સાથે સાથે અભિનેત્રી જૈકલીન ફર્નાડીજે ગૃહ નગર કોલંબોમાં તેમનું પ્રથમ રેસ્ટોરંટ ખોલ્યું છે જેને લઈને તે ખુબજ ઉત્સાહિત છે.જૈકલીનનું આ રેસ્ટોરંટ કૈમા સૂત્રના નામથી ખોલવામાં આવ્યું છે જેમાં શ્રીલંકાનું ભોજન પીરસવામાં આવશે.
(5:48 pm IST)