News of Thursday, 14th November 2019
મને બોલીવૂડમાં ‘ નહી ' કહેવાનું મહત્વ સમજમાં આવ્યું: અભિનેત્રી યામી ગૌતમની ટિપ્પણી
અભિનેત્રી યામી ગૌતમએ કહ્યું છે કે એમને સમજમાં આવી ગયુ કે બોલીવુડમા ના કહેવા કાબિલ હોવું કેટલું જરૂરી છે.
યામીએ કહ્યું જો તમે કોઇ વસ્તુમાં વિશ્વાસ ન રાખો તો એને ન કરો. યામીએ કહ્યું ફિલ્મ ઉરી અને બાલાએ એમને એક એવા એકટરની જેમ સ્થાપિત કર્યુ જે તે ઇચ્છતી હતી. વિકી ડોનર પછી મને મારી જગ્યા મેળવવામાં સમય લાગ્યો.
(10:01 pm IST)