ફિલ્મ જગત
News of Wednesday, 14th November 2018

બિહારીનો રોલ કર્યા બાદ છઠ્ઠ પૂજાનું મહત્વ સમજયોઃ ઋતિક રોશન

રૂતિક રોશનએ છઠ્ઠ પૂજાનો એક વિડીયો ટવીટ કરી લખ્યું છે '' એક બિહારીનો રોલ કર્યા બાદ છઠ પુજાનું મહત્વ સમજયો છુ. જે આ વ્રત કરે છે તેમનું હુ સન્માન કરૂ છુ. ઋતિક આગામી ફિલ્મ '' સુપર-૩૦'' માં બિહારના કોચિંગ સેન્ટર સુપર ૩૦ ના સંસ્થાપક આનંદકુમારની ભૂમિકા નિભાવી રહ્યા છે.

(12:12 am IST)