ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

એશિયન ગેમ્સની ગોલ્ડન ગર્લ સ્વપ્નાં બર્મન પર બનશે બાયોપિક

મુંબઈ: એશિયન ગેમ્સમાં હેપથાલન સ્પર્ધામાં ભારતને ગોલ્ડ પદક અપાવનાર રીક્ષા ચાલકની દીકરી સ્વપ્નાં બર્મન પર હવે બોલીવુડમાં બાયોપિક  બનાવવાની છે. તમેં જણાવી દઈએ કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા શ્રીજિત મુખરજીએ સ્વપ્નાં પર બાયોપિક બનાવવાની યોજના બનાવી છે. સ્વપનાએ એક ટીવી ચેનેલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું જયારે ઇન્ડોનિશ્યમાં હતી ત્યારે ફિલ્મ નિર્માતા મુખરજીએ મારી સાથે ફિલ્મ બનાવવા માટે સંપર્કઃ કર્યો હતો

(5:00 pm IST)