ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

ફિલ્મ 'પટાખા'નું ત્રીજું સોન્ગ રિલીઝ: ધુળેટીના રંગમાં રંગાયા સ્ટાર

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ 'પટાખા'નું ત્રીજું સોન્ગ 'ગલી ગલી રિલીઝ થયું છે એક ભારતીય તહેવાર ધુળેટી પર આભીનીત છે. આમ જોવા જઈએ તો ગીત ધુળેટીના અન્ય ગીતની જેમ રંગ નથી જમાવતું. ગીતમાં અવાજ સુખવિન્દર સિંહનો છે ગુલઝારના સાહેબના શબ્દોમાં લખાયેલ ગીત જોઈ એટલું દમદાર નથી લાગી. ગીતના વિડીઓમાં ફિલ્મના તમામ સ્ટાર ધુળેટીના રંગમાં રંગાયા છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ 28 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.

(4:59 pm IST)