ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

શાહરૂખ ખાનની ફિલ્મ ''ઝીરો ''નું ટિઝર થયુ રિલીઝ : સલમાન ખાન સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી દર્શાવાઈ

મુંબઈ ;બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જીરોનું ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની અગલ જ ભૂમિકા જોવા મળનાર છે.

 રિલીઝ થયેલા આ ટિઝરમાં તેની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મના ટિઝરમાં શાહરુખ ખાનની સાથે સલમાન ખાન પણ જોવા મળે છે. 1 મિનિટના આ ટિઝરના અંતમાં સલમાન ખાન શાહરુખ ખાનને પોતાની ગોદીમાં તેડી લે છે.

(3:09 pm IST)