ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર થયુ રિલીઝ

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. 1 મિનિટ 57 સેકન્ડના આ ટિઝરમાં દેઓલ ફેમેલિ ભારે ધમાલ મચાવતી જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, સલમાન ખાનના વોઈસ ઓવર સાથે શુરૂ થનારા આ ટિઝરમાં યમલા, પગલા અને દિવાના ત્રણેયનો પરિચય કરાવે છે. નવનિત સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે

(3:11 pm IST)