ફિલ્મ જગત
News of Wednesday, 14th March 2018

'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મનો બોક્સ ઓફિસ પર ધમાલ: 100 કરોડના ક્લબમાં સામેલ થવા માત્ર આટલી છે દૂર

મુંબઈ: નિર્દેશક લવ રંજન દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર સેન્ચ્યુરી ફ્ટકારવાની છે. ફિલ્મ ઘરેલુ બોક્સ ઓફિસ પર 90 કરોડ, 41 લાખની કમાણી કરી ચુકી છે. ફિલ્મની કમાણીની ઝડપ જોઈને કહી શકાય છે કે વિકના એન્ડ સુધીમાં ફિલ્મ 100 કરોડના ક્લ્બમાં સામેલ થઇ જશે. ફિલ્મ 18 કરોડમાં બનેલ છે.

(5:27 pm IST)