ફિલ્મ જગત
News of Wednesday, 14th March 2018

હવે પ્રભાસ સાથે પુજા હેગડે નજરે પડશે

પૂજા હેંગડે નવી ઓફરના કારણે ભારે ખુશ :પ્રભાસ સાથે ફિલ્મ મળતા કેરિયરમાં તેજી આવવા સંકેત

નવી દિલ્હી,તા. ૧૩: મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનુ આજે ૭૬ વર્ષની વયમાં અવસાન થયુ હતુ. હોકિંગના પરિવાર તરફથી આજે સવારે નિવેદન જારીને માહિતી આપવામાં આવ્યા બાદ વિશ્વભરમાં વૈજ્ઞાનિક સમુદાયમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ.અસામાન્ય બિમારી હોવા છતાં દશકો સુધી હોકિંગ જીવ્યા હતા. તેમના અંગે રોચક પાસાઓ નીચે મુજબ છે.

દુનિયાભરમાં જાણીતા ભૌતિક વૈજ્ઞાનિક અને કોસ્મોલોજિસ્ટ હોકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ બદલ દુનિયાભરમાં ઓળખવામાં આવે છે

આઠમી જાન્યુઆરી ૧૯૪૨ના દિવસે ઇંગ્લેન્ડના ઓક્સફર્ડમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમનો જન્મ થયો હતો

ગૈલિલિયોના મૃત્યુના ૩૦૦ વર્ષ બાદ હોકિંગનો જન્મ થયો હતો. વર્ષ ૧૯૮૮માં તેમની સૌથી વધારે ચર્ચા જોવા મળી હતી. એ વખતે તેમનુ પ્રથમ પુસ્તક એ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇગ ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ માર્કેટમાં આવ્યુ હતુ

ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલા તેમના પુસ્તકની ૧ કરોડથી વધારે નકલો વેચાઇ હતી

આને દુનિયાભરમાં સાઇન્સ સાથે જોડાયેલા સૌથી વધારે વેચાયેલા પુસ્તક તરીકે ગણવામાં આવે છે

૧૯૬૩માં જ્યારે સ્ટીફન હોકિંગ ૨૧ વર્ષના હતા ત્યારે જ એક અસામાન્ય બિમારીના સકંજામાં આવી ગયા હતા જેના કારણે તેમના શરીરના જુદા જુદા હિસ્સા ધીમે ધીમે કામ કરવાનુ બંધ કરી ચુક્યા હતા

આ બિમારીથી ગ્રસ્ત લોકો બેથી પાંચ વર્ષ સુધી જીવી શકે છે પરંતુ સ્ટીફન હોકિંગ લાંબા સમય સુધી જીવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે

સ્ટીફન હોકિંગ વીલચેર પર રહીને મુવ કરી શકતા હતા અને તમામ કામો કરતા હતા

૨૧ વર્ષની વયમાં બિમારી થયા બાદ પણ અભ્યાસને જારી રાખીને તેઓ આગળ વધ્યા હતા

એક કોમ્પ્યુટર સિસ્ટમથી સમગ્ર દુનિયા સાથે જોડાયેલા રહેતા હતા.

(4:38 pm IST)