News of Wednesday, 14th February 2018
રવિ ડૂબે માટે પારો બની પત્ની સરગુન મેહતા
મુંબઈ: ટેલિવિઝન અને પંજાબી ફિલ્મોના જાણીતી અભિનેત્રી સરગુન મેહતા તાજતરમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં જ સરગુને પતિ રવિ ડૂબે સાથે જયપુરમાં એક લગ્ન સમારોહમાં મસ્તી કરતા જોવા મળી હતી. સરગુનનો આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સરગુન શાહરુખ ખાન, એશ્વર્યા રે અને માધુરી દક્ષિત સ્ટાર ફિલ્મ 'દેવદાસ'ના 'સિલસિલા એ ચાહત કા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.સરગુનના ડાન્સના વિડિઓ પતિ રવિ દુબેએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે.
(3:40 pm IST)