ફિલ્મ જગત
News of Wednesday, 13th November 2019

બેબી ડોલ

અમેરિકન સિંગર-સોન્ગ રાઇટર કેટી પેરી સોમવારે રાતે મુંબઇમાં જોવા મળી હતી. ૧૬ નવેમ્બરે થઇ રહેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તે મુંબઇ આવી છે. કરણ જોહર તેના માટે એક પાર્ટી પણ હોસ્ટ કરશે.

(11:51 am IST)