ફિલ્મ જગત
News of Saturday, 13th October 2018

અમિતાભજીના એક્શન સીન જોઈને મારા રુંવાટા ઉભા થઇ ગયા: અર્જુન કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરનું કહેવું છ્હે કે તેને જ્યારે ઠગસ ઓફ હિન્દુસ્તાનીમાં અભિનેતા અમિતાભ બચ્ચનના એક્શન સીન જોયા ત્યારે તેના રુંવાટા ઉભા થઇ ગયા હતા. અર્જુન કપૂરે અમિતાભ સાથે ફિલ્મ કી એન્ડ કા માં કામ કર્યું છે. અર્જુન કપૂરે કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે જેનરેશનમાં મને લાગે છે પહેલા અભિનેતા છે જેને અભિતાભ અને જયા જી સાથ આર બાળકીના લીધે સ્ક્રીન પર કામ કરવાની તક મળી હતી. ઠગસ ઓફ હિન્દુસ્તાનીમાં તેમના એક્શન સીન જોઈએ મારા તો રુંવાટા ઉભા થઇ ગયા હતા આટલી ઉંમરમાં પણ તેમનો કામ કરવાનો જુસ્સો ખુબ તારીફે કાબિલે છે.

(7:19 pm IST)