News of Saturday, 13th October 2018
મધ્યપ્રદેશમાં નથી રિલીઝ થઇ હેલિકોપ્ટર ઈલા,ફ્રાઈડે અને તુમ્બાડ: જાણો શું છે કારણ...
મુંબઈ: દેશભરના સિનેમાઘરોમાં 12 ઓક્ટોમ્બરના હેલિકોપ્ટર ઈલા, તુમ્બાડ અને ફ્રાઈડે તથા જલેબી ફિલ્મ રિલીઝ થઇ છે પણ મધ્યપ્રદેશમાં સિનેમાઘરોમાં હડતાળના લીધે છેલ્લા બે શુક્રવારથી રિલીઝ થયેલ ફિલ્મપ રજૂ થઇ નથી.
તમેં જણાવી દઈએ કે જીએસટી પછી મનોરંજન કર વધી ગયો છે. આના વિરોધમાં ફિલ્મ નિર્માતા પોતાની નવી ફિલ્મોને સેટલાઈટ અધિકાર મધ્યપ્રદેશના સિનેમાઘરોને નથી આપતા. તે ઈચ્છે છે કરીને હટાવી દેવામાં આવે. જો એમપીમાં આ કર દૂર થઇ જશે તો દેશના અન્ય પ્રદેશોમાં પણ આ રીતેનો ઝૂંબેશ જોવા મળશે.
(7:17 pm IST)