ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' ફેમ કાર્તિકની બહેનની થઇ સગાઇ: તસ્વીર થઇ વાઇરલ

મુંબઈ: ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ફેમ કાર્તિક ઉર્ફ મોહસીન ખાન તાજેતરમાં ખુબ ખુશ દેખાઈ રહ્યો છે કારણ કે તેની નાની બહેન જેબાની સગાઇ થઇ છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ફોટો શેયર કરતા મોહસીને લખ્યું કે  તમારી સાથે મારી જિંદગીની ખુશી શ્યેર કરું છું.

 

(5:07 pm IST)