ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે પધાર્યા ગણેશ

મુંબઈ:વર્ષ 2018ના ગણેશ સેલેબ્રિશન શરૂ થઇ ગયું છે દર વર્ષની જેમ વર્ષે પણ બોલીવુડના સેલેબ્સના ઘરે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.સલમાન ખાનની બહેન અર્પિતા ખન્ના સાસરીમાં વખતે ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે અવસર પર સલમાનની બીજી બહેન અલવીરા અગ્નિહોત્રી તેની સાથે જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર બન્ને બહેનોના ફોટો વાઇરલ થયા છે જેમાં બન્ને બહેનો ટ્રેડિશનલ લુકમાં સુંદર દેખાઈ રહી છે,

(5:06 pm IST)