ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

નવાઈની વાત છે કે વિદેશીઓએ જ ભારત વિશે સારી ફિલ્મો બનાવી : અનુપમ ખેર

ટૉરોન્ટોમાં ઑસ્ટ્રેલિયન ડિરેક્ટર ઍન્થની મારસની ફીચર ફિલ્મ હોટેલ મુંબઈ'નું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં થયેલા ટેરર અટૅક પર આધારિત બનાવવામાં આવી હતી, જેમાં અનુપમ ખેર પણ છે. અનુપમ ખેરે કહ્યું હતું કે આ ખૂબ જ નવાઈની વાત છે કે ગાંધી' પણ ફૉરેનર દ્વારા બનાવવામાં આવી હતી. હોટેલ મુંબઈ' પણ ફૉરેનર દ્વારા બનાવવામાં આવી છે.

(8:44 pm IST)