News of Wednesday, 12th September 2018
રીતિક રોશન અને દિશા પટ્ટણીના અફેર મામલે ટાઈગરે તોડ્યુ મૌન
મુંબઈ :છેલ્લા કેટલાક દિવસોથી રિતિક રોશનનું નામ ટાઈગરની શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીની સાથે જોડવામાં આવી રહ્યુ છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે આ અફેરની અફવાને લઈ દિશાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે મૌન તોડ્યુ છે
ટાઈગરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, "રીતિક સાથે દિશાના અફેરની વાતો માત્ર અફવાઓ જ છે." તેણે વધુમાં જણાવ્યુ કે, હું બંનેને વ્યક્તિગત જાણું છે.
(8:41 pm IST)