ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

PARLE-Gની રેપર પર બનેલી ક્યૂટ બાળકી હવે દેખાઈ છે આવી

મુંબઈ: દરેક વ્યક્તિએ નાનપણથી લઈને અત્યાર સુધી એક બ્રાન્ડના બિસ્કિટ ખાધા હશે. બિસ્કિટ કંપનીનું નામ છે પાર્લે જી. તમે પારલે જી બિસ્કિટના રેપર પર જે ક્યૂટ બાળકીનો ફોટો જોવ છો તે આજે 65 વર્ષની થઇ ગઈ છે. તાજેતરમાં માં વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. પારલે જી રેપર બનેલ બાળકીનું નામ નીરુ દેશપાંડે છે. અને તેમની  તસ્વીર તે ચાર વર્ષની હતી ત્યારે લેવામાં આવી હતી.આવી અનેક વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ હતી. પાર્લે જી કંપનીના મયંક શાહે વિશે જણાવ્યું કે પાર્લે જી રેપર જોવા મળતી જે બાળકી છે તે માત્ર એક આકૃતિ છે તેનો કોઈની સાથે કોઈ સમ્બન્ધ નથી

(4:54 pm IST)