News of Wednesday, 12th September 2018
દીપિકા કેમ હસી રહી છે ?
દીપિકા પાદુકોણ ગઇ કાલે બાંદરામાં આવેલા એક સેલોની બહાર જોવા મળી હતી. તે ત્યાંથી બહાર નીકળતાં ખુબ જ ખુશ દેખાઇ રહી હતી. તે ફોટોગ્રાફર્સને જોઇનેહસી રહી હતી કે પછી બીજુ કોઇ કારણ હતુંએ સવાલ છે
(3:39 pm IST)