ફિલ્મ જગત
News of Saturday, 13th July 2019

એક વાર ફરી બ્રાઇડેલ લુકમાં જોવા મળી રૂબીના.....

મુંબઈ: ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈક અત્યારે સિરિયલ શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી માં નજરે પડે છે. શોમાં અભિનેત્રીના લગ્નના ટ્રેકને બતાવવામાં આવશે જેના માટે રૂબીના બ્રાઇડલ લુકમાં જોવા મળી છે. રુબીનાનો બ્રાઇડેલ લુક દર્શકોને  આવી રહ્યો છે. રૂબિનાએ ફોટો સોશિયલ મીડિયા પર શયર કર્યા છે જેમ તેને ગ્રીન એન્ડ રેડ કલરની ચોળી પહેરી છે.

(5:48 pm IST)