ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

પ્રિયંકાએ ન્યુયોર્કમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો:તસ્વીર વાયરલ :જાણો કેવી છે સુવિધા

 

મુંબઈ :હોલીવૂડમાં કામ કરી વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરાએ હાલમાં ન્યુયોર્કમાં પોતાના માટે એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કેટલીક તસ્વીરો વાઈરલ થઈ છે. શાનદાર ઘરના લિવિંગ એરિયામાં એક મોટી  કાચની દિવાલ છે જ્યાંથી આખા ન્યુયોર્કના  દર્શન કરી શકો છો. સિવાય એપાર્ટમેન્ટમાં હોલ, પ્રાઈવેટ થિએટર અને જિમ, ખૂબસુરત બારનો સમાવેશ થાય છે

 

(12:11 am IST)