ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

મિલિંદ સોમન અને અંકિતા બીજી વાર પરણ્યા :બંનેની તસ્વીરો થઈ વાઈરલ

મુંબઈ :મિલિંદ સોમને ગર્લફ્રેન્ડ અંકિતા કૉવરની સાથે મહારાષ્ટ્રમાં અલીબાગ ખાતે 22 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. ત્યારે તેઓએ ફરીથી લગ્ન કર્યા હોવાની માહિતી મળી છે. હાલ તેઓ સ્પેનમાં પરિવાર સાજે રજાઓ ગાળી રહ્યા છે. તેઓએ સ્પેનના સુંદર લૉકેશનમાં barefoot wedding કર્યું છે. લગ્નની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. બંને સુંદર ખૂબ સુંદર લાગી રહ્યા છે.

(11:46 pm IST)