ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

ગોલ્ડનું નવું સોન્ગ' ચઢ ગઈ હૈ' થયું લોન્ચ

મુંબઈ: બૉલીવુડ એક્શન એક્ટર અક્ષય કુમાર અને મોની રોયની આગામી ફિલ્મ ગોલ્ડનું નવું સોન્ગ ચઢ ગઈ હૈ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં અક્ષય દેશી ઠુમકા લગાવતો નજરે પડે છે. ફિલ્મમાં પત્નીની ભૂમિકામાં મોની રોય છે. વિશાલ દડલાની અને સચિન જિગરનો અવાજ છે જયારે મ્યુજિક સચિન-જીગર નું છે.સૉન્ગને કોરિયોગ્રાફ બૉસકી અને કેજરની જોડીએ કર્યું છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર હોકી કોચ તપન દાસની ભૂમિકામાં નજરે પડે છે જેને ભારતનું ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડનું સપનું પૂરું કર્યું હતું।

 

(2:47 pm IST)