ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

રિલીઝ થયું'સત્યમેવ જયતે'નું બીજું ગીત

મુંબઈ: બૉલીવુડ એક્ટર જોન અબ્રહ્મની અપકમિંગ ફિલ્મ સત્યમેવ જાયતેનું નવું ગીત લોન્ચ થયું છે આ ગીતમાં જોન અને આયશા શર્માની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આ ગીતને પાકિસ્તાની ગાયક આતીફ અશલમે ગયું છે. આ પહેલા આ ફિલ્મનું આઈટમ સોન્ગ રિલીઝ થયું હતું। ગીતને સંગીત રોચક કોહલીએ આપ્યું છે. ગીતના બોલ રોમાન્ટિક છે જેને કુમારે લખ્યા છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, આયશા શર્મા, મનોજ બાજપાઈ, અને અમૃતા ખનીવિલ્કર છે. ફિલ્મ 15 ઑગસ્ટના રિલીઝ થવાની છે.

(2:46 pm IST)