ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

ભોળી વહુમાંથી 'વિલન' બનશે અક્ષરા:‘કસોટી ઝિંદગી કી’માં ‘કોમોલિકા’ ની ભજવશે ભુમિકા

મુંબઈ :એકતા કપૂરનો પોપ્યુલર ટીવી શો ‘કસોટી ઝિંદગી કી' ફરી એકવાર શુરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સિરિયલમાં કોમોલિકાનું પાત્ર કોણ કરશે તેની ચર્ચા જામી છે. જો કે આ ભુમિકાને લઈ હવે સીધી-સાદી ‘અક્ષરા' એટલે કે હિના ખાનનું નામ સામે આવી રહ્યું છે.દરમિયાન એવી માહિતી મળી છે આ રોલને લઈ હિના સાથે વાતચીત ચાલી રહી છે. ત્યારે હિના પણ આ ભુમિકા માટે ઉત્સાહિત છે.

(1:30 pm IST)