ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

વુમનિયામાંથી ક્રિતિ સેનન આઉટ, ભૂમિ પેડણેકર ઇન?

મુંબઈ :અનુરાગ કશ્યપની ‘વુમનિયા'માં ક્રિતીની સાથે તાપસી પન્નુને પસંદ કરવામાં આવી હતી. ક્રિતીની જગ્યાએ હવે ભૂમિ પેડનેકરને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તેઓ બન્ને 60 વર્ષની મહિલાનું પાત્ર ભજવશે

  ફિલ્મને ભૂતકાળમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે રિયલ લાઇફ પ્રોફેશનલ શૂટર્સ પરથી પ્રેરણા લેવામાં આવી છે. ક્રિતી ‘હાઉસફુલ 4', ‘પાનીપત', ‘લુકા છુપી'માં વ્યસ્ત છે

(12:13 pm IST)