ફિલ્મ જગત
News of Thursday, 13th June 2019

દીપિકા પાદુકોણે ફિલ્મ '83' માટે લીધી 14 કરોડ ફીસ

મુંબઈ: બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણે ફિલ્મ 83 માટે 14 કરોડ રૂપિયા ફીસ લીધી હોવાની માહિતી મળી છે. દીપિકા અને રણવીર સિંહ ફિલ્મમાં નજર પડશે દીપિકા ફિલ્મમાં રણવીર સિંહની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રણવીર પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે અને દીપિકા કપિલ દેવીની પત્ની રોમી ભાટિયાના રોલમાં દેખાશે.

(4:40 pm IST)