ફિલ્મ જગત
News of Wednesday, 13th June 2018

એકસમયે હવે એક જ ફિલ્મ કરશે કરીના કપૂર

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર માં બન્યા બાદ પોતાની પર્સનલ અને પ્રોફેશન લાઈફને બેલેન્સ કરી રહી છે. વીરે દી વેડિંગ ફિલ્મ સફળતા બાદ હવે કરીનાની આગામી ફિલ્મ અક્ષય કુમાર સાથે હશે. જે આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે.

 તાજેતરમાં એક ઈન્ટર્વ્યુમાં કરીનાએ કહ્યુ કે, હવે મારો એક દીકરો છે, પરિવાર છે અને જવાબદારીઓ પણ છે. માટે હવે હું એક સમયે એક જ ફિલ્મ પર કામ કરીશ

 

(1:15 pm IST)