ફિલ્મ જગત
News of Monday, 13th May 2019

ફિલ્મ 'રૂહ-અફજા'માં જાહન્વી કપૂર સાથે કામ કરવાને લઈને રાજકુમાર રાવ ઉત્સાહિત છે

મુંબઈ: અભિનેતા રાજકુમાર રાવ હોરર કોમેડી ફિલ્મ રૂહ અફજા આ જાહન્વી કપૂર સાથે કામ કરવાને લઈને ખુબ જ ઉતાહિત છે. એક કાર્યક્રમમાં રાજકુમાર રાવે કહ્યું કે  જાહન્વી કપૂર સાથે કામ કરવાને લઈને હું ખુબ ઉત્સાહિત છું જાહન્વી ખુબ સારી છોકરી છે અને તેની સાથો સાથ તે સારી અભિનેત્રી અને મારી સારી મિત્ર પણ છે.

(5:57 pm IST)