ફિલ્મ જગત
News of Tuesday, 13th March 2018

દિશા વાકાણીએ 'તારક મહેતા' છોડવાની જાહેરાત કરી નથી

સુપ્રસિદ્ધ ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિતકુમાર મોદીએ કહ્યંુ છે કે, મેટરનીટી લીવ પર ગયેલ દિશા વાકાણી - દયાભાભી સાથે આ ટીવી સીરીયલ છોડી રહ્યાની ના તો કોઈ વાત થઈ છે અને ના તો શો છોડી રહ્યાની કોઈ સત્તાવાર જાહેરાત કરી છે. દિશાની બાળકી હજુ ખૂબ નાની છે અને તેને 'મા'ની જરૂર છે

(11:24 am IST)