ફિલ્મ જગત
News of Wednesday, 13th February 2019

21 માર્ચના રિલીઝ થશે ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા'

મુંબઈ: ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટારકિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યં છે હવે સલમાન ખાન સાથે મેને પ્યાર કિયા માં કામ કરી ચૂકેલ અભિનેત્રી ભાગ્ય સરીનો પુત્ર અભિમન્યુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જય રહ્યો છે. તેને ફિલ્મ મર્ડો કો દર્દ નહીં હોતા' 21 માર્ચના રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિમન્યુના ઓપોઝીટ અભિનેત્રી રાધિકા મદાન જોવા મળશે. પહેલા રાધિકા વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં નજરે પડી હતી.

(6:22 pm IST)