News of Tuesday, 13th February 2018
દીપિકા પાદુકોણ કેરિયરમાં સૌથી ખરાબ ફિલ્મ માને છે આ ફિલ્મને
મુંબઈ:બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ 'ચાંદી ચોક ટુ ચાઈના' ફિલ્મને કેરિયરની સૌથી ખરાબ ફિલ્મ તરીકે માણે છે. દીપિકા પાદુકોણ આજે બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાં ગણાય છે. તાજેતરમાં રિલીઝ થયેલ 'પધ્માવત' ફિલ્મને લોકો ખુબ પસંદ કરે છે. એક પછી એક સુપરહિટ ફિલ્મ કર્યા પછી પણ આજે દીપિકાને એક ફિલ્મનો અફસોસ છે જે તે કેરિયરની સૌથી ખરાબ ફિલ્મ માને છે. આ વાતનો ખુલાસો દીપિકાની બહેન અનીશ પાદુકોણે કર્યો છે. 'ચાંદની ચોક ટૂ ચાઈના' ફિલ્મને દર્શકોએ પસંદ નોતી કરી અને દીપિકા પણ આ ફિલ્મને પસંદ નથી કરતી.
(5:00 pm IST)